વલસાડના ધારાસભ્ય ભાન ભૂલ્યા, 'હું ધારું તો ગામમાં હુલ્લડ થઇ શકે'

  • 2 years ago
વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયાના સમાચાર સામે આવ્યા છે. ગણેશ પ્રતિમાના આગમનને લઈને ઘર્ષણ સર્જાયું હતું. ગણેશ પ્રતિમા રેલીના આગમનને લઈને ટ્રાફિક સર્જાયો હતો. પોલીસે રેલીને રોકતા ધારાસભ્ય સાથે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો.

Recommended