કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા ફરીથી ભાજપ ભણી!
  • 2 years ago
રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ઓસમ ડુંગર પર અમાસના લોકમેળાના લોકાર્પણમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળતા અનેક અટકળોએ જોર પકડ્યું છે.
Recommended