8 અબજ થઇ ગઇ દુનિયાની વસ્તી, જાણો ચીનથી કેટલુ પાછળ ભારત
  • last year
વિશ્વની વસ્તી આજે (15 નવેમ્બર) વધીને 8 અબજ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, નવા અંદાજો દર્શાવે છે કે 2030 સુધીમાં વૈશ્વિક વસ્તી લગભગ 8.5 અબજ સુધી પહોંચી જશે. યુએનએ વિશ્વની વસ્તી 2050 સુધીમાં 9.7 અબજ અને 2100 સુધીમાં 10.4 અબજ થવાની ગણતરી પણ કરી છે. જન્મ દરમાં વધારો મોટાભાગે એવા દેશોમાં જોવા મળી રહ્યો છે જ્યાં માથાદીઠ આવક ઘણી ઓછી છે.
Recommended