સાત સમંદર પાર રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝ? જાણો સમગ્ર મામલો
  • last year
વર્ષ 2012થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. બંને ટીમો છેલ્લી વખત વર્ષ 2007માં ટેસ્ટ શ્રેણીમાં આમને-સામને રમ્યા હતા. ભારત અને પાકિસ્તાન હવે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં ટકરાઈ શકે છે.
Recommended