વલસાડ: ધારાસભ્ય દ્વારા લોકાર્પણ બાદ પણ ટ્રેક્ટરોની આવી દશા

  • last year
વલસાડ નગરપાલિકા દ્વારા રૂપિયા 1.41 કરોડના ખર્ચે લાવવામાં આવેલા ટ્રેક્ટરો ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા લાવવામાં આવેલા 14 જેટલા ટ્રેકટરો ચલાવવા માટે ડ્રાઇવર પાલિકા પાસે ન હોવાના કારણે તમામ ટ્રેક્ટરો ધૂળ ખાઈ રહ્યા છે.

Recommended