માલપુર બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલ દ્વારા સ્નેહમિલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

  • 2 years ago
એક તરફ દિવાળી બાદ નવા વર્ષની ઉજવણી અને બીજી તરફ મોરબીની દુર્ઘટના ત્યારે બંનેના સમન્વય સાથે માલપુર બાયડ ધારાસભ્ય જસુભાઈ પટેલ દ્વારા સ્નેહમિલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

Recommended