સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો કાર્યક્રમ યોજાશે

  • 2 years ago
સુરતમાં હિન્દુ હિત ગૃપ દ્વારા લવ જેહાદ અને લેન્ડ જેહાદનો કાર્યક્રમ યોજાશે તેવા પોસ્ટર્સ લાગ્યા છે. "હું પણ જોડાઈશ તમે પણ જોડાજો"ના સ્લોગન સાથે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.

Recommended