હિન્દી દિવસ પર કંગનાએ અંગ્રેજી સામે લીધો ‘પંગો’, દરેક ભારતીયે અનુસરવા જેવો મેસેજ
  • 4 years ago
એક્ટ્રેસ કંગના રનૌટે ઘણી વાર કહ્યું છે કે દુનિયાએ તેની અંગ્રેજીનીહંમેશાં મજાક બનાવી છે જેના કારણે તેણે હિંદી ભાષાને વધુ મહત્વતા આપી છે કંગનાની બહેને રંગોલીએ ટ્વિટર હેન્ડલ પર હિંદી દિવસ પર એક્ટ્રેસ કંગનાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં કંગના હિન્દી ભાષા પરનો એક સુંદર મેસેજ આપી રહી છે
Recommended