ન્યાય ત્વરિત થવો જોઈએ તેમ હું નથી માનતો - CJI બોબડે

  • 4 years ago
ચીફ જસ્ટિસે કહ્યું કે દેશમાં હાલમાં જે ઘટના થઈ છે અને જે ચર્ચા ચાલે છે તેને ધ્યાનમાં લેતા એ વાતમાં કોઈ શંકા નથી કે અપરાધિક ન્યાયપણાલિમાં નિર્ણય લેવામાં લાગતા સમય અંગે પુન: વિચાર કરવાની જરૂર છે તેમાં નિશ્ચિત સમયમાં તેનો ઉકેલ આવે તે અંગે વિચારવું પડશે ચીફ જસ્ટિસે રાજસ્થાન હાઈકોર્ટની નવી ઇમારતનું ઉદઘાટન કરતા આ ટિપ્પણી કરી હતી કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે તેઓ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી અપીલ કરશે કે સગીરા સાથે દુષ્કર્મના મામલાની સુનાવણી બે મહિનામાં પૂરી થવી જોઈએ

Recommended