મેરી કોમની ચેલેન્જ પર સ્પોર્ટ્સ મંત્રી રિજ્જૂએ કહ્યું- 'હું મહિલાઓ સાથે નથી લડતો'
  • 5 years ago
સ્પોર્ટ્સ મંત્રી કિરણ રિજ્જૂએ ટ્વિટર પર ભારતીય મહિલા બોક્સર મેરી કોમ સાથે એક વીડિયો શેર કર્યો છે બોક્સિંગ રિંગમાં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા મેરી કોમ વારંવાર રિજ્જૂને લડવા માટે ચેલેન્જ આપી રહી છે પરંતુ તેઓ સતત પાછળ ખસી રહ્યા છે રિજ્જૂએ કહ્યું, મેરી કોમથી માર ખાવાનો ડર લાગતો હતો તેથી બહાનું બનાવીને મેં કહ્યું કે, હું મહિલાઓ સાથે નથી લડતો

રિજ્જૂએ ગુરુવારે ટ્વિટ કર્યું કે, 6 વખત વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ વારંવાર કહી રહી હતી કે, કમઓન કમઓન ફાઈટ વિથ મી પરંતુ હું ડરી ગયો હતો તેથી મેં બહાનુ બનાવી લીધું અને કહ્યું કે, હું મહિલાઓ સાથે નથી લડતો
Recommended