મહિલા ક્રિકેટ ટીમ કપ્તાન મિતાલી રાજને કેટલો મળે છે પગાર? જાણો બધા ક્રિકેટરોની સેલેરી! જુઓ VIDEO
  • 4 years ago
ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા અને સારી આવકને કારણે ભારતનો દરેક યુવા ક્રિકેટ જગતમાં કરિયર બનાવવા માંગે છે. એવી જ રીતે યુવતિઓ પણ હવે ક્રિકેટ ટીમમાં જોડાઈ કરિયર બનાવવા માંગે છે. BCCI ખેલાડીઓને તેમના પ્રદર્શનના આધારે પગાર આપે છે. આવું એટલા માટે કરવામાં આવે છે. BCCI એ A, B અને C ત્રણ કેટેગરી બનાવી છે અને તેના આધારે કરાર કરનારા ખેલાડીઓને પગાર ચૂકવવામાં આવે છે. તો, ચાલો જાણીએ કેટેગરીના આધારે ખેલાડીઓને કેટલી રકમ ચૂકવવામાં આવે છે.
Recommended