ફિટ રહેવા હાર્ડ વર્કઆઉટ કરે છે ઈન્ડિયન ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી

  • 4 years ago
ઈન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ફિટનેસને લઇને ઘણો જ એલર્ટ છે તે સૌકોઈ જાણે છે કોહલી ફિટનેસ માટે વિગન ડાયટ ફોલો કરે છે અને હાર્ડ વર્કઆઉટ કરે છે હાલમાં જ કોહલીએ બે વર્કઆઉટના વીડિયો શેર કર્યા છે જેના પર તેના ફેન્સ પર તેની ફિટનેસના વખાણ કરી રહ્યા છે

Recommended