જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બદલી જશે આ 10 નિયમ!
  • 4 years ago
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા છે અને આ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 9 થઈ ગઈ છે. દેશને એકતાના દોરમાં એક કરી દેનારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના દિવસે 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પણ બદલાય છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવવામાં આવ્યું છે. આ સાથે ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં શું પરિવર્તન થયું તે જાણીએ.
Recommended