જમ્મુ-કાશ્મીર મામલે મોદી સરકારના 4 મોટા નિર્ણય
  • 5 years ago
હમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કર્યો હતો નવા સરકારી આદેશ પ્રમાણે હવે જમ્મૂ કાશ્મીરમાં 370ના દરેક ખંડ લાગૂ નહીં થાય માત્ર એક જ ખંડ પ્રભાવી રહેશે બીજો સૌથી મહત્વનો નિર્ણય એ છે કે જમ્મૂ કાશ્મીર હવે રાજ્ય નહીં રહે તેને જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ , એ રીતે બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું છે

રાજ્યમાં અત્યાર સુધી 22 જિલ્લા હતા બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મૂ કાશ્મીરમાં 20 અને લદ્દાખમાં 2 જિલ્લા રહેશે ક્ષેત્રફળના હિસાબથી લેહ 45,110 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે
Recommended