Speed News: શ્રીલંકા સામે બુમરાહનો કમાલ, વનડેમાં વિકેટોની સદી

  • 5 years ago
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહે શ્રીલંકા સામેની મેચમાં કેપ્ટન દિમુથ કરુણારત્નેને આઉટ કરી વનડે કરિયરની 100 વિકેટ પૂરી કરી છે બુમરાહે 57 મેચમાં આ સિદ્ધિ મેળવી છે આ સાથે જ સૌથી ઝડપી 100 વિકેટ પૂરી કરનાર બીજો ભારતીય બોલર બન્યો છે ભારત તરફથી સૌથી ઝડપી 100 વિકેટનો રેકોર્ડ શમીના નામે છે, તેણે 56 વનડેમાં આ સફળતા મેળવી છે

Recommended