Speed News: ભાજપના જ બે ધારાસભ્યએ ભરૂચમાં GNFC સામે મોરચો માંડ્યો

  • 4 years ago
ભાજપના જ બે ધારાસભ્યએ ભરૂચમાં GNFC સામે મોરચો માંડ્યો છે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે GNFCમાં 7700 મેટ્રિક ટન TDE પ્રોડક્ટ વેચાયા વિના જ પડી હોવાની વાત કરી છે પત્રમાં લખ્યું કે TDI બનાવવામાં વપરાતો ફોસજીન ગેસ ભોપાલ ગેસ દુર્ઘટના જેવી જ દુર્ઘટના સર્જી શકે છે સાથે જ બન્ને ધારાસભ્યએ GNFCના અણધડ વહીવટ મામલે પણ આક્ષેપ કર્યા છે

Recommended