એક્ટ્રેસ કામ્યા પંજાબીએ ધામધૂમથી લગ્ન કર્યા, ફેરાથી લઈ વિદાયના વીડિયો સામે આવ્યા
  • 4 years ago
ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ તેના લોંગ ટાઇમ બૉયફ્રેન્ડ શલભ ડાંગ સાથે ધામધૂમથી લગ્ન કરી લીધા છેઆ સ્ટાર વેડિંગમાં ઘણાં ટેલિવિઝન ચહેરાઓ હાજર રહ્યા હતા જેના વીડિયોઝ અને ફોટોઝ સામે આવ્યા છે રેડ સુર્ખ ચોલીમાં કામ્યા બેહદ સુંદર લાગતી હતી જ્યારે શલભે ક્રિમ શેરવાની પહેરી હતી આ લગ્નમાં કામ્યાના મિત્રો, પરિવારજનો અને સગાઓ હાજર રહ્યા હતા લગ્નના વરમાળા, ફેરા, કન્યાદાનથી લઇ વિદાય સુધીના વીડિયો સામે આવ્યા છે કામ્યાના ફેન્સ તેના લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે
Recommended