'તુમસે અચ્છા કૌન હૈ'ની આ ક્યૂટ એક્ટ્રેસે ગૂપચૂપ કર્યા લગ્ન
  • 5 years ago
વેડિંગ સિઝનમાં વધુ એક એક્ટ્રેસે લગ્ન કરી સૌકોઈને ચોંકાવી દીધા છે ફિલ્મ તુમસે અચ્છા કૌન હૈની એક્ટ્રેસ આરતી છાબરિયાએ ઓસ્ટ્રેલિયાના વિશારદ સાથે લગ્ન કર્યા છે વિશારદ ઓસ્ટ્રેલિયામાં ટેક્સ કન્સલ્ટન્ટની જોબ કરે છે લગ્નના ફોટોઝ ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે, લાલ વેડિંગ લહેંગામાં આરતી પર્ફેક્ટ બ્રાઈડ લાગી હતી મહેંદી સેરેમનીમાં આરતીએ બ્રાઈટ યલો ડ્રેસ પહેર્યો હતો, જેમાં આરતી એલિગન્ટ લાગતી હતી આરતીએ મમ્મી અને પપ્પા સાથેના ફોટોઝ શેર કર્યા છે તો સંગીતમાં ઓરેન્જ ચોલીમાં જોવા મળી હતી આરતીએ માર્ચમાં વિશારદ સાથે મોરેશિયસમાં ગૂપચૂપ સગાઈ કરી હતી
Recommended