યુવકને તેની બંને ગર્લફ્રેન્ડને દુઃખી નહોતી કરવી માટે બંને સાથે ધામધૂમથી લગ્ન કર્યા
  • 5 years ago
ઇન્ડોનેશિયામાં એક વ્યક્તિએ એક જ સમયે તેની બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે અની પુરવાની નામની મહિલાએ આ કપલની સ્ટોરી ફેસબુક પર પોસ્ટ કરી હતી આ લગ્ન 17 ઓગસ્ટે યોજાયા હતાવાઇસ મીડિયાના રિપોર્ટ પ્રમાણે વરરાજાએ તેની બંને દુલ્હનનના પરિવારને દહેજ પણ આપ્યું હતું, ઇન્ડોનેશિયામાં વરરાજા તેની ભાવિ પત્નીને દહેજ આપે તેવો રિવાજ છે આ રિવાજ પાછળ લોકોનું માનવું છે કે, દહેજથી સાબિત થાય છે કે, વરરાજા તેની દુલ્હનને સાચવવા માટે કેપેબલ છે
Recommended