બનાસકાંઠાના મુડેઠા ગામે વર્ષોથી યોજાતી પરંપરાગત અશ્વદોડ યોજાશે

  • 2 years ago
આજે બનાસકાંઠાના મુડેઠા ગામે અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું છે. 753 વર્ષોથી મુડેઠા ગામે ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિત્તે અશ્વદોડનું આયોજન કરાય છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધની યાદગીરીને લઈ દર વર્ષે અશ્વદોડ યોજાય છે. આ અશ્વદોડમાં 100થી વધુ ઘોડેસવારો ભાગ લેશે. મુડેઠાના રાઠોડ પરિવારનો સભ્ય સવામણ લોખંડનું બખ્તર ધારણ કરી અશ્વ ઉપર સવાર થશે. અશ્વદોડ નિહાળવા 20 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા.

Recommended