ઉનાનાના ઉમેજ ગામે કોમી એખલાસ સાથે યોજાઈ તિરંગા યાત્રા

  • 2 years ago
હાલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઉનાના ઉમેજ ગામે બે ધર્મના લોકોએ કોમી એખલાસ સાથે તિરંગા યાત્રા કાઢી હતી અને ઉલ્લાસભેર સ્વતંત્રતા પર્વ પૂર્વે રાષ્ટ્રભક્તિની ભાવાનાની સાથે સાથે કોમી એકતાનો સંદેશો પ્રસરાવ્યો હતો.

Recommended