ભારે વરસાદના પગલે છાપરી નદી બે કાંઠે| ડીસાના ઝેરડાનું ગુલાબ સાગર તળાવ ઓવરફ્લો

  • 2 years ago
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છાપરી નદી માં નવા નીરની ભરપૂર આવક થઈ છે, ભારે વરસાદના પગલે છાપરી નદી બે કાંઠે વહેતી થઇ છે. ભારે વરસાદના પગલે ડીસાના ઝેરડાનું ગુલાબ સાગર તળાવ ઓવરફ્લો થયું છે. જેના કારણે ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે, સાથે જ લોકોને કાળજી લેવા સૂચના આપવામાં આવી છે.

Recommended