રાજકોટમાં ભારે વરસાદના કારણે માધાપર ચોકડીએ વાહનો પાણીમાં ડૂબ્યા

  • 2 years ago
રાજકોટ શહેરમાં ગત મોડી રાતથી શરૂ થયેલ મેઘસવારી સવારે પણ યથાવત રહેવા પામી છે એક રાતમાં 7 ઇંચ વરસાદ વરસ્યા બાદ સવારે મેઘરાજાએ થોડો વિરામ લીધો હતો દરમ્યાન માધાપર ચોકડીએ પાણી ભરાતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

Recommended