ભોપાલમાં અવિરત વરસાદના કારણે ક્રૂઝ ડૂબી ગઈ

  • 2 years ago
મધ્યપ્રદેશની રાજધાનીભોપાલમાં અવિરત વરસાદ આફત બની ગયો છે. અવિરત વરસાદના કારણે મોટા તળાવમાં ચાલતી ક્રૂઝ ડૂબી ગઈ છે. પાછળના ભાગેથી પાણી ભરાઈ જતાં અડધી ક્રૂઝ ડૂબી ગઈ છે, જેને બચાવવા કોર્પોરેશન અને વહીવટીતંત્ર સતત કામ કરી રહ્યું છે.

Recommended