રેવા બે કાંઠે..! નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર નર્મદા નદીનો અવકાશી નજારો

  • 2 years ago
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરૂચની નર્મદા નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. ભરૂચ જિલ્લાના મધ્યમાંથી પસાર થતીં નર્મદા નદીના ડ્રોનની મદદથી વીડિયો ઉતારવામાં આવ્યો છે. ડ્રોન વીડિયોમાં નૈસર્ગિક સૌદર્યથી ભરપુર રેવા બે કાંઠે વહેતી જોઈ શકાય છે.

Recommended