Gujarat માં 15 વર્ષથી બે હજારથી વધુ લાયબ્રેરીયનની જગ્યાઓ ખાલી
  • 2 years ago
ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં બે હજારથી વધુ લાયબ્રેરીયનની જગ્યાઓ ખાલી છે... છેલ્લા 15 વર્ષથી લાયબ્રેરીયનની નિમણુંક કરવામાં આવી નથી...ધોરણ 11 અને 12 માં 100 વિદ્યાર્થીઓ હોય અને ત્રણ હજારથી વધુ પુસ્તકો હોય તો તેવી શાળાને લાયબ્રેરીયન મળવાપાત્ર છે... પરંતુ ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષ 2009 બાદથી લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવી નથી... આ કારણોસર એક હજાર 664 ગ્રાન્ટેડ શાળાઓમાં લાયબ્રેરીયનની જગ્યાઓ ખાલી છે..
Recommended