અમદાવાદના જુહાપુરામાં SOGની મોટી કાર્યવાહી કરી છે.

  • 2 years ago
અમદાવાદના જુહાપુરામાં SOGની મોટી કાર્યવાહી કરી છે. બરફની ફેક્ટરી પાસેથી કફ સિરપની 3500 બોટલ કબજે કરી છે. લવલી પાર્ક સોસાયટીમાં રેડ કરી 4 આરોપીની ધરપકડ કરી છે. 6.30 લાખની કફ સિરપ સહીત 7.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Recommended