હાર્દિક પટેલના કેસરિયા પર કોંગ્રેસ લાલઘૂમ!

  • 2 years ago
હાર્દિક પટેલ આજે ભાજપમાં સામેલ થઈ ગયો છે, ત્યારે કોંગ્રેસ લાલઘૂમ થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, મારે ભાજપને પૂછવું છે કે, એવી કંઈ મજબૂરી છે હાર્દિકને લેવાની? કંઈ મજબૂરી છે કે, તમે હાર્દિક પટેલને કમલમમાં સ્થાન આપી રહ્યાં છો. આવી વ્યક્તિ પાસેથી લોકોને કોઈ અપેક્ષા નથી.

Recommended