કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ AAP પર લગાવ્યા ગંભીર આક્ષેપ

  • 2 years ago
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસે AAP પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. જેમાં કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ આક્ષેપ લગાવ્યો હતો કે AAP નેતાઓ પંજાબથી પ્લેનમાં નાણાં લાવી ગુજરાતમાં વાપરી રહ્યા છે તેમજ AAPએ દિલ્હીના નાણાં પંજાબમાં લગાવ્યા હતા. આ ઉપરાંત જણાવ્યું હતું કે AAPના ઉમેદવારોનું લિસ્ટ કમલમથી આવે છે.

Recommended