થોમસ કપના વિજેતાઓ સાથે PMની મુલાકાત

  • 2 years ago
થોમસ કપના વિજેતાઓ સાથે PMએ મુલાકાત કરી છે. જેમાં PM મોદીએ તમામ ખેલાડીઓને પાઠવી શુભેચ્છા છે. તથા PM મોદીએ જણાવ્યું છે કે આવનાર પેઢીઓનું મનોબળ વધ્યું છે

Recommended