સુખરામ રાઠવા સાથે સંદેશ ન્યૂઝની ખાસ મુલાકાત

  • 2 years ago
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષની ભાજપનું શાસન છે. કોંગ્રેસ પણ ગુજરાતમાં શાસન કરવા માંગે છે, પરંતુ જાણે-અજાણ્યે સિલેક્શનમાં અમે પણ માર ખાઈ જઈએ છે. આ વખતે અમે બે-બે વખત ચૂંટણી હારેલા હોય અને પ્રજા ના ઈચ્છતી હોય તેવા ઉમેદવારોને અમે બદલી નથી શક્યા. જો કે આ વખતે સર્વે કરાવીને યોગ્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે.

Recommended