શપથ ગ્રહણ પહેલા યોગીની ભાગવત સાથે મુલાકાત

  • 2 years ago
યોગીના શપથ ગ્રહણ પહેલા ભાગવત સાથે મુલાકાત કરી છે. આશરે 40 મિનીટ સુધી બંને વચ્ચે બેઠક યોજાઈ છે. 25મીએ યોગી આદિત્યનાથી સીએમ પદના શપથ લેશે. મોહન ભાગવત 19થી 22 માર્ચ સુધી ગોરખપુરના પ્રવાસે છે.

Recommended