PMની મુલાકાત પહેલા ATSએ 5 લોકોની કરી પુછપરછ

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત પહેલા ગુજરાત એટીએસે કુલ 5 લોકોની પુછપરછ હાથ ધરી છે. જેમાં વડોદરાના ડોક્ટર સાદાબ પાનવાલા અને એક મહિલાની સાથે

દાણીલીમડાના વેપારીની તપાસ કરાઇ રહી છે. જેમાં ગોધરાના ભંગારના વેપારી તથા ભાવનગરના એકની પુછપરછ કરવામા આવી રહી છે.

Recommended