સુરતમાં રાત્રે 10 થી 6 સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

  • 2 years ago
મંદિર-મસ્જિદમાં લાઉડ સ્પીકર વગાડવાનો વિવાદ આખા દેશમાં ચાલી રહ્યો છે, ત્યારે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકર અને માઇક વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Recommended