અમદાવાદમાં મોડી રાત્રે લોકડાઉન લગાવાયું, પોલીસ કાફલો રસ્તા પર ખડકી દેવાયો

  • 2 years ago
અમદાવાદમાં કોરોના કાળના બે વર્ષ બાદ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે પોલીસને એલર્ટ હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે, ત્યારે શહેરમાં મોડી રાત્રે મોકડ્રીલના ભાગરૂપે લોકડાઉન લાગુ કરીને જંગી પોલીસ કાફલો રસ્તા પર ખડકી દેવામાં આવ્યો હતો.

Recommended