ભાવનગરના જન્મદિવસના ત્રી દિવસીય મહોત્સવની ઉજવણી

  • 2 years ago
ભાવનગરને આજે 299 વર્ષ પૂર્ણ થયા છે અને 300માં વર્ષનો પ્રારંભ થયો છે. ત્યારે ભાવનગરના જન્મદિવસના ત્રી દિવસીય મહોત્સવને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખુલ્લો મુક્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલે ભાવનગરના રાજવીઓને મહાન ગણાવ્યા હતા. બોરતળાવ ખાતેના આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજી, શહેરના મેયર હાજર રહ્યાં હતા.

Recommended