કચ્છના ધોરડોના સફેદ રણમાં 3 હજાર લોકોએ વિશ્વ યોગ દિવસની કરી ઉજવણી

  • 2 years ago
વિશ્વ યોગ દિવસની સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ ઉપર પણ યોગાભ્યાસ કરવામાં આવ્યો. આ 75 પૈકી કચ્છમાં પ્રવાસનના શિરમોર એવા ધોરડોના સફેદ રણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

Recommended