વોર્નરને ડબલ સેન્ચૂરી બાદની ઉજવણી ભારે પડી, ઈજાગ્રસ્ત થતાં રિટાયર્ડ હર્ટ થયો
  • last year
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર પોતાની 100મી વનડે અને 100મી ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર વિશ્વનો બીજો અને ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. પરંતુ આ દરમિયાન વોર્નરે જોરશોરથી ઉજવણી કરી અને ઈજાગ્રસ્ત થઈ ગયો. આ પછી તેણે રિટાયર હર્ટ થવું પડ્યું.
Recommended