નસવાડી તલાટી વિરુદ્ધ લોકોમાં રોષ

  • 2 years ago
બંધ કરો બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો, બદલી કરો બદલી કરો તલાટીની બદલી કરોના સુત્રોચાર કરી રહેલા આ નસવાડી તાલુકાની સાકળ(ત) ગ્રામ પંચાયતની ફક્ત એક મહિલા સરપંચના છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની સાકળ(ત) ગ્રામ પંચાયતના તલાટીની અનિયમિતતા અને લોકોના કામ માટે રૂપિયા માંગતા હોવાના આક્ષેપ સાથે નસવાડી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું.

Recommended