અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલનો નવો ફતવો, વાલીઓમાં રોષ

  • 2 years ago
અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે. વાલીઓને ફી હવે ઓનલાઈન ભરવી પડશે એ પણ સ્કૂલની ચોક્કસ ગેટવે એપ્લિકેશન ઉપર જેને કારણે 3થી 4 હજાર રૂપિયા વધારે ચુકવવા પડી રહ્યા છે વાલીઓને...

Recommended