Navgujarat Samay News Fatafat on 30 November 2020, Afternoon Update

  • 4 years ago
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પકવાન ફ્લાય ઓવરબ્રિજ અને સાણંદ જંકશન પર ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કર્યું

1લી ડિસેમ્બરથી બેન્કોમાં આરટીજીએસથી નાણાં ટ્રાન્સફર સેવા રાઉન્ડ ધ ક્લોક (24*7) મળશે: PNBના ગ્રાહકો માટે ATMથી ₹10,000 અને વધુ રકમ ઉપાડવા પર OTP ફરજિયાત

રાજકોટ શહેર જિલ્લામાં કોરોનાનો કાળો કહેર જારી: છેલ્લા ૨૪ કલાકમાં વધુ નવ દર્દીના મોત થયા

આજે કાર્તિકી પૂર્ણિમાએ રાત્રે 12 વાગ્યે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મસ્તક પર ચંદ્ર બિરાજશેઃ મંદિરે અલૌકિક દ્રશ્યનો નજારો જોવા મળશે, રાત્રે મહાપૂજા -આરતી પણ થશે

વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજી, ભૂંકપની તીવ્રતા 3.2ઃ તાલાલામાં 2 અને મોરબીમાં 1 આંચકાથી લોકોમાં ફફડાટ

આગની ઘટનાથી જાગેલી રાજકોટ મહાનગરપાલિકા હોસ્પિટલના કર્મીઓને આગ બુઝાવવાની તાલીમ આપશે: ફાયર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરશે

Recommended