અનુષ્કાએ ફિલ્મફેર એવોર્ડ નાઇટ પહેલા કરાવેલું ફોટોશૂટ ચર્ચામાં

  • 4 years ago
એક્ટ્રેસ અનુષ્કા શર્માએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું મંગળવારે યોજાયેલફિલ્મફેર એવોર્ડ નાઇટ પહેલા અનુષ્કાએ આ ફોટોશૂટ કરાવ્યું હતુ અનુષ્કાએ પ્લંજિંગ નેકલાઇનવાળું મેટાલિક બ્રાઉન ગાઉન પહેર્યું હતું ડ્રમેટિક સ્લીવ્સ તેના આ ગાઉન પર ચાર ચાંદ લગાવતી હતી આ ડેઝલિંગ આઉટફિટ સાથે અનુષ્કાએ મિનિમમ જ્વેલરી પહેરી હતી Dewy બેસ, શિમરી આઇલિડ્સ, ન્યૂડ લિપ્સ અને કોહલ-રિમ્ડ આઇઝનો મેકઅપ પર્ફેક્ટ લાગતો હતો જેની સાથે તેણે ટાઇટ બન હેરસ્ટાઇલ પસંદ કરી હતી ફિલ્મફેર એવોર્ડ નાઇટમાં અનુષ્કાએ આ લૂક પસંદ કર્યો હતો

Recommended