ફિનાલે પહેલા દીપિકાએ કન્ટેસ્ટન્ટ્સને બિગબોસ હાઉસ બહાર કરાવી ફિલ્મસીટીની રાઇડ

  • 4 years ago
દીપિકા પાદુકોણ ફિલ્મ ‘છપાક’નું પ્રમોશન કરવા બિગ બોસ હાઉસ ગઈ હતી જ્યાં કન્ટેસ્ટ્ન્ટ્સને એક ટાસ્ક આપ્યો અને જીતનારી ટીમને ઘરની બહાર મુંબઈ ફિલ્મસીટીની રાઇડ કરાવી હતી આ કન્ટેસ્ટ્ન્ટ્સમાં શહેનાઝ, આરતી, શેફાલી, વિશાલ અને મધુરિમા હતા જેમણે ખુલી જીપમાં દીપિકા સાથે ઘરની બહારની હવાની મજા માણી હતી આ એપિસોડ વિકેન્ડ કા વારમાં પ્રસારિત થશે