વર-વધુ બન્યાં પાહિરા, શું પારસે સ્વયંવર પહેલા જ માહિરા સાથે કરી લીધા લગ્ન?
  • 4 years ago
બિગ બોસ હાઉસમાંથી બહાર નીકળતા જ પારસ-માહિરાના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે જેમાં માહિરા અને પારસ દુલ્હા-દુલ્હનના ગેટઅપમાં છે વાત એમ છે કે હાલ બંને એક સાથે એક મ્યૂઝિક વીડિયો શૂટ કરી રહ્યા છેજેમાં માહિરા અને પારસ ક્રિશ્ચિયન વર-વધુ બન્યા છે શૂટિંગ દરમિયાનની આ તસવીરો તેમના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે
Recommended