નવરાત્રી પહેલા અમદાવાદમાં વરસાદ,ખેલૈયાઓ ચિંતામાં

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંઅમદાવાદમાં રાત્રે 1 કલાકમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતોસરખેજમાં 25 મિનિટમાં જ 4 ઈંચ વરસાદ પડ્યો છેનવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પડેલા વરસાદથી ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Recommended