દિલ્હી વિધાનસભાની 70 સીટોની મતગણતરી, શરૂઆતી રુઝાનમાં AAP આગળ

  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંદિલ્હી વિધાનસભાની 70 સીટોની મતગણતરી શરૂ ગઈ છેશરૂઆતી રુઝાનમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છેદિલ્હીની 70 વિધાનસભા સીટ માટે 8 ફેબ્રુઆરીએ 6259 ટકા મતદાન થયું હતુંWHOની ચેતવણી છે કે સમગ્ર દુનિયા કોરોના વાઈરસ સામે લડવા તૈયાર રહેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Recommended