દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તામાં કોઈ સુધારો નહીં,પ્રદૂષણ વધ્યું

  • 5 years ago
દિલ્હી-NCR માં સોમવારે પણ હવાની ગુણવત્તામાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી ગુડગાંવમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 800 થી ઉપર રહ્યો છે, જે આ સિઝનમાં સૌથી વધારે છે આ અગાઉ રવિવારે AQI 700 કરતાં વધારે હતા બીજીબાજુ તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે દિલ્હી-NCR ના 40 ટકા લોકો શહેર છોડીને અન્ય સ્થળ પર જઈ વસવાટ કરવા માગે છે આ સર્વેમાં 17 હજાર લોકોએ ભાગ લીધો હતો

Recommended