ગીરમાં રસ્તા પર સિંહ સામે આવતા યુવક જીવ બચાવવા બાઇક મૂકીને ભાગ્યો, વીડિયો વાયરલ
  • 4 years ago
જૂનાગઢઃ ગીરમાં રાત્રીના સમયે અચાનક જ સિંહ સામે આવતા એક યુવક બાઇક મૂકીને ભાગી છૂટ્યો હતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છેસિંહ થોડીવારમાં જ ત્યાંથી નીકળી ગયો ગીરમાં રોડ ઉપર સિંહ પસાર થતો હોવાનો વીડિઓ સામે આવ્યો છે જેમાં સિંહને જોઇને થરથર કાપતો યુવક પોતાની બાઇક પણ ન ઉભી કરી શક્યો નહોતો અને સિંહને જોઇને બાઇને રોડ પર નાખીને જ જીવ બચાવવા માટે ભાગી ગયો હતો જોકે સિંહ થોડીવારમાં જ ત્યાંથી નીકળી ગયો હતો
Recommended