આફ્રિકી દેશ બુર્કિના ફાસોમાં આતંકી હુમલામાં 35 લોકોના મોત, 80 આતંકીઓ ઠાર

  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઆફ્રિકી દેશ બુર્કિના ફાસોમાં એક આતંકવાદી હુમલામાં 35 લોકોના મોત થયા છેસુરક્ષાબળો સાથેના ઘર્ષણમાં 80 આતંકવાદી માર્યા ગયા છેરાષ્ટ્રપતિએ ટ્વિટર પર આ મોટા આતંકી હુમલાની જાણકારી આપી હતીઅરવિંદા શહેરમાં થયેલા આ હુમલામાં 7 જવાનો પણ શહીદ થયા છે

Recommended