ઑસ્ટ્રેલિયાના જંગલમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, 4 લાપતા
  • 4 years ago
ઑસ્ટ્રેલિયામાં બે પ્રાંતના જંગલોમાં 70થી વધુ જગ્યાએ આગ લાગી છે આ આગ કાબૂ કરવામાં 1300 જેટલા ફાયરબ્રિગેડકર્મીઓ કામે લગાડ્યા છે દુર્ઘટનામાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 4 લોકો લાપતા છે ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતમાં જંગલની આગની વધુ અસર થઈ છે જ્યાં રહેતા લોકોને પણ ઘર ખાલી કરવાના આદેશ આપી દેવાયા છે
Recommended